Tuesday, November 3, 2026

મારી જિંદગીના સૌથી મોટા પ્રેરણારૂપ: મમ્મીને જન્મદિવસની ખાસ શુભેચ્છાઓ 🎂✨

 https://www.youtube.com/watch?v=m4zfFxLUI7c

હાય નમસ્તે જય શ્રી કૃષ્ણ સો ઓકે આ પહેલો

મારો વિડીયો હશે જે હું ગુજરાતીમાં

રેકોર્ડ કરવાની હતી રેકોર્ડ ને શું કહેવાય

ઓકે હું ટ્રાય કરું છું અને આ એકદમ ખાસ

વ્યક્તિ કે જેને કારણે હું આજે જ્યાં છું

ત્યાં છું મારા વાલા શ્રી મમ્મી પૂજા

જેક્સ પૂજ્ય સન્સ ફાઉન્ડર એન્ટ્રોપનર

હાઉસ મેકર હોમ મેકર

મોટિવેશનલ

એમના ઘણા પદકો છે જે એમને

જેનાથી એમને સંબોધિત થઈ શકે અને એમનો જે

રોલ એટલે કે શું કહેવાય એને ગુજરાતીમાં

અને એમ આપણે દરરોજની જિંદગીમાં ઘણું

ગુજરાતી બોલતા હ પણ આપણી પાસે ઘણા શબ્દો

નથી બોલતા તો

મમ્મીનો જે હિસ્સો જે ભાગ મારા જિંદગીમાં

જે મે ભજવ્યો છે તે એન્કરેબલ એ ઘણો શું

કહેવાય કે

ઘણો ઉપર છે મારી પાસે એટલે શબ્દ નથી કે

એને શું કહી શકાય કારણ કે

એ સારા સૌથી પહેલી તો પહેલા તો દીકરી પછી

બેન પછી આપણે

પછી પત્ની

પછી એક વહુ

પછી એક

ફેમિલી એટલે હા ફેમિલીનું સદસ્ય પરિવારનું

સદસ્ય પછી એક માતા અને હવે એક

બિઝનેસ વોટર એક એન્ટ્રોપ્રનર અને એ પણ એક

સોશિયલ એન્ટ્રોપનર નોટ લાઈક નહી કે એ

બિઝનેસ લાઈક ખાલી ધંધો કરે છે કે એમનો

પ્રોડક્ટસ વેચે છે. સો પૂજી સન્સ બેસિકલી

સો આજે વાહળ પણ છે તે પણ એમની જ કૃપા છે

લાઈક આજે 20 વર્ષ ઉપરથી મેં જોયું છે કે

ઘરે પાવડર બધા લાવીને રો મટીરિયલ્સ બધું

મિક્સ કરીને જુદા જુદા પ્રકારના બધા પાવડર

તેલ કે જેનાથી લાઈક માથાનું તેલ હેર ઓઇલ

પછી સ્કીન કેર પાવડર હેર કેર પાવડર અને

ઘણું ઘણા બધા પ્રોડક્ટસ બનાયા છે કે

જેનાથી આજે લોકોની ઘણી સેવા થઈ છે મને અને

ઘણો ગર્વ અનુભવાય છે કે જ્યારે

કોવિડ ટાઈમમાં એક એમના લેડી ફ્રેન્ડ હતા

એક એમના

એક જે ગ્રુપ છે મુંબઈનું એમનો પણ ઘણો ઘણો

આભાર કે જેના થકી આજે મમ્મીનું શું કહેવાય

કે આજે એક એક સ્થાન એમણે નીકળ્યું છે કે

જેના થકી આજે ઘણા લોકો સુધી એ પ્રોડક્ટ

પહોંચે છે અને મારો પણ ખૂબ પ્રયાસ કરું

છું કે સોશિયલ મીડિયા થકી હું એને આગળ

વધારી શકું અને

હા લાઈક આ વાળ જ આ જોઈ શકો છો તમે કે જે

એનું રિઝલ્ટસ છે કે જે એનું

ઓકે

સો પાછું આ ખાસ વિડીયો એટલા માટે રેકોર્ડ

કરું છું કે એમનો જન્મદિવસ આવે છે 12

નવેમ્બર

2026 ના તારીખે સો ખૂબ ખૂબ અભિનંદન ખૂબ

ખૂબ

શુભેચ્છાઓ ખૂબ ખૂબ આપણે બધા સાથે આગળ વધીએ

અને તમે આ જ રીતે બધાની સેવા કરો અને

અત્યારે પણ જે કરો છો લાઈક કે આપણે દાદી

આવ્યા છે સાસુમાં અને એમની સાથે ઇતિહાસ

એટલે કે પાસ્ટ રહી ચૂક્યું છે પણ છતાં તમે

આજે જે રીતે એમની કાળજી લો છો કે એમનું

ધ્યાન રાખો છો કે એમને કઈ તકલીફ નિ પડે

એમને બધી સુવિધા મળે તો એ એકદમ જ અસમ

ખબર ન સોરી શબ્દ કદાચ ખોટો વાપરતો હો પણ

ઇટ્સ વેરી સરપ્રાઇઝિંગ એટલે એ બહુ

સરપ્રાઇઝિંગ છે એ બહુ

ઘણું ઊંચા સ્તરનું વસ્તુ છે કે અને આજે

જ્યારે હું પણ એમની સાથે એટલે મસ્તી કરું

છું પણ કદાચ થોડું તોછડાઈથી બોલાઈ જાય કે

થોડું એક ફ્રેન્ડલી વધારે ઓવરફ્લેન્ડલી કે

વધારે પડતું

બોલાઈ જાય છતાં તમે મને રોકો છો કે આધી

દાદી નહી આવી રીતના દાદી સાથે નહી વાત થાય

પપ્પા સાથે નહી વાત થાય ભલે એ લોકો સાચા

ખોટા એ બે નંબરની વાત છે પણ એક જે સંસ્કાર

તમે જે આપો છો કે બધી જ રીતે કે આજે હું

પણ કશે પણ લાઈક હું અટકું છું તો હું

તમારી પાસે આવી શકું છું અને એમાં છે

વચ્ચેનો થોડો ગાળો એવો હતો કે એમાં થોડુંક

આવી જાય ઇગો કેવો કે ઓવર કોન્ફિડન્સ કેવો

કે કઈ પણ ધેટ્સ શોટ કે બધા માટે તમે છો

અને તમે સાચવો છો અને તમે બધાને જ માફ

કરીને આગળ વધો છો. અને બધાને સાથે લઈને

ચાલો છો. પછી કોઈ પણ હોય અને થાય બધી

વસ્તુ પણ તમે છો કે

બધાનું સારું જ વિચારો છો કે ભલે કોઈ પણ

હોય પછી

બાબા ભાઈ બહેન દીકરો દીકરી દીકરી તો નથી

સોરી પણ પરિવારજનો બેસકલી કે જેમની સાથે

કઈ પણ પરિચય થાય અને ફ્રેન્ડ સર્કલમાં પણ

લાઈક દોસ્ત યારમાં પણ તમે આજે ઘણા લોકો

તમને યાદ વાત કરી છે સોસાયટીમાં તમે

પ્રમુખ બન્યા તો ઘણા લોકો તમને આઈડિયલ

માને છે ઘણા લોકો ઇન્સ્પાયર થાય છે

તમારાથી અને

અપાર્ટમેન્ટમાં પણ તો આ એક જે જર્ની છે

એમાં

આ એક જે પ્રોસેસ કયો જર્ની કયો કે

શું કહેવાય એને ગુજરાતીમાં આપણે જે પણ છે

તે વેરી

પ્રાઉડ છે અને આઈ એમ ગ્રેટફુલ ફોર ઈટ લાઈક

હું મને ઘણો ગર્વ અનુભવાય છે મને ઘણું

આભાર વ્યક્ત થાય છે ભગવાનને કે ભાઈ તમે

મારા મમ્મી છો અને

એટલે ઘણું લાઈક હું કલાકો સુધી બોલી શકું

છું અને હું ટ્રાય કરું છું કે ડેલી

લાઈફમાં પણ તમને આભાર વ્યક્ત કરું તમને

કેવું કે મમ્મી આ તમારી ખાસિયત છે આ તમે

ઘણું સારી રીતના કરો આ તમે ઝડપથી કરો કે

અને

ભલે કઈ પણ થાય પણ તમે ઊભા હોવ છો બધા માટે

કે પપ્પા માટે અમારા માટે ભાઈ માટે છે

તફાવત થાય છે આર્ગ્યુમેન્ટ્સ પણ થઈ છે પણ

તમે સ્ટ્રોંગ એક એકદમ કડક પિલરની જેમ

સ્તંભની જેમ એમ ઊભા છો અને

બધાને સાથે લઈને ચાલો છો એટ ધેટ સો એ પણ

છે

અને ઘણી બધી ક્વોલિટીસ છે હું લાઈક કીપ કે

પણ કેવું કે

આઉટ ઓફ વર્ડસ થઈ જવાય

અને

બીજું જોઈએ કે તમે કોઈકવાર એવું ગિલ્ટી

ફીલ કરો કે જે પણ થઈ ગયું એના માટે અને

હું એજ કહું છું મારે કરીએ કે તમને એ

પ્રોસેસ હતી જમીન હતી અને તમારે જે કરવું

પડ્યું તે કર્યું અને મેબી એ કોઈ

પરિસ્થિતિના લીધે એવું થયું હશે તો એનું

ગિલ્ટી નહી પણ એને એક્સેપ્ટ કરીને કે ઓકે

ફાઇન થઈ ગયું હવે એને શું એટલે ઓકે અગેન

હું શિખામણ નથી આપતો પણ આ એક પોઈન્ટ મેં

જોયો છે કે તમે ગિલ્ટી બો લઈને ચાલો અને

એમાં ઘણીવાર હું એવી રીતે જોવ છું કે

પ્રોસેસ એ સિચ્યુએશન જ એવી હોય છે કે આપણા

ઘણીવાર હાથમાં નથી હોતી અને આપણે ટ્રાય

કરીએ છીએ કે

પકડી શકે ને તમે તો ઘણું પકડો છો તમે

કેવું તેમ કે પથ્થરમાંથી પાણી કાઢીએ તો

તમે તો હળો જ છો પણ

અમુકવાર નહી હોય તો લેટ ઈટ બી ગોવિથ ધ ફલો

ઈટ ઇઝી આપણે જે જેમ જવાય તે રીતે આગળ વધ

અને તમે વધો છો પણ આ એક વસ્તુ છે કે તમને

એ જ કહેવું છે કે તમે ઘણા સ્ટ્રોંગ છો તમે

ઘણા કોન્ફિડન્ટ થાઓ છો છે અમુક તમને એવો

પ્રોબ્લેમ થાય કે મને ઇંગ્લિશ નથી આવડતું

એટલું પણ ઇંગ્લિશ કરતા બી તમારો ઇન્ટેન્શન

જે છે તે મેન છે કે તમે શું વિચારો છો

કોઈના માટે કે તમે શું એક્શન પણ લેવો છો

કોઈના માટે તો ધેટ ઇસ લાઈક એ વધારે

મહત્વનું છે અ રાધર ધેન કે લેક કે એને

પેલું થવું કે ભાઈ મારે ારે આમના માટે આમ

કરવું હતું પણ નહી થયું ઓલ બેસ્ટ સો અમારા

માટે પણ કે તો એનું કઈ પણ એવું નહી રાખું

અને ખુશ રહ્યો અને બસ આમ જ આપણે આગળ વધતા

રહીએ લોકોની જેટલી આપણાથી કેપેસિટીમાં

સેવા થઈ શકે તે તમે જ કયો છો તેમ તન મન ને

ધન સો તન ફિઝિકલી ડેફિનેટલી આપણે કોઈને કઈ

હાજર રહી શકીએ કે ઊભા રહી શકીએ અગેન એ

પાછું તો મેન્ટલી વધારે અને આપણે એમાં

વધારે માનીએ છીએ કે ભાઈ માનસિક રીતે આપણે

આપણે કોઈને કેવી રીતે મદદ કરી શકીએ અને એ

તો આપણે રાત દિવસ કરતા જ હોય છે કે અને

તમારા ઘણા સારા સંસ્કાર મારામાં પણ આવ્યા

છે કે આજે ઘણા સ્ટુડન્ટસને હું કરી શકું

છું ભાઈ છે તો તે પણ આજે એક પ્રોફેસર છે

આજે ગવર્મેન્ટમાં સારી રીતના એક ગવર્મેન્ટ

માટે અફિલિએશનમાં એક જોબ કરે છે

ઓટોમોબાઈલમાં હું આજે યુએસ બેસ કંપની ઉપર

કામ કરું છું અને એમાં પણ એક આત્મીયતા કે

માનવતા કેવા આપણે બતાવીએ છીએ બધા લોકોને

અને

જેટલું બને એટલું લોકોની મદદ કરી શકીએ કે

જેથી કરીને એ લોકોને સારું લાગે સારા

શબ્દો બોલી શકે કોઈને પણ આપણે એનું સારું

થઈ શકે તો ઘણો લાંબો વિડીયો થઈ ગયો પણ મેં

કીધું તેમ કે બધા ઘણા પોઈન્ટસ આવી શકે પણ

કેવું છે કે હું અહિયા જ ફિલમ કરા પણ યાપ

ઈટ ગોઝ ઓન એન્ડ ઓન અને ડેલી લાઈફમાં હું

કરું જ છું અને આઈ હોપ

અને હા આમ વિડીયો રેકોર્ડ કરવાનું એ જ

રીઝન છે કે હું તમને ફેસ ટુ ફેસ કહેવા તો

તમે કઈક કામમાં બીઝી હશો ને તમે કદાચ જ

નહી ધ્યાન રાખી શકશો પણ આ તમે મને ખબર છે

કે મિનિમમ 10 વાર તો તમે જોશો જ અને તમે

કોન્ફિડન્ટ ફીલ કરો તમે ખુશ રહ્યો તમે બસ

આમ જ આપણે લોકોનું મદદ કે જે મદદ તો નહી

પણ જે રીતે આપણે ફાળવી શકીએ આપણું શરીરનું

કે મગજ કું તે રીતના આપણે ચાલુ રાખીએ અને

હા હા તમારી પ્રોડક્ટ પણ આપણે આખા દેશમાં

છે ઓલરેડી જ છે નેશનલ ઇન્ટરનેશનલ આપણે આગળ

વધારીએ અને લોકોને જેટલી મદદરૂપે થઈ શકે એ

કરતા રહીએ અને

બસ આજ રીતે તમારા સંસ્કાર હું આગળ વધાવી

શકું કે જેથી કરીને જે સારા સંસ્કારો છે

બધા બધા જ સારા સંસ્કારો છે મોસ્ટલી કે

કોઈની પણ સેવા કરવાની કોઈની પણ હમેશા

બીજાનું વિચાર ારું કે

કોઈ ગુસ્સો ના કરવો અને

છે પણ એમાં ઘણા લોકોનું જોયું છે કે

પરિસ્થિતિ જેવી હોય કે ઘરની પરિસ્થિતિ કે

કઈ કે જેના લીધે કઈક પ્રોબ્લેમ થઈ શકે પણ

બસ સો

હવે એટલા ઇંગ્લિશ વિડિયો બનાવ્યા છે કે

ગુજરાતી બહુ જ ઓછું નીકળે છે ફાઇન અને

અગેન ગર્વ છે મને બધા ભરે જ વસ્તુ બધી જે

પણ તમે વસ્તુ કરો છો અને આપો છો અને

સો યા ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ મમ્મી

આપણે આમ જ આગળ વધતા રહીએ

આવજો


No comments:

Post a Comment

મારી જિંદગીના સૌથી મોટા પ્રેરણારૂપ: મમ્મીને જન્મદિવસની ખાસ શુભેચ્છાઓ 🎂✨

  https://www.youtube.com/watch?v=m4zfFxLUI7c હાય નમસ્તે જય શ્રી કૃષ્ણ સો ઓકે આ પહેલો મારો વિડીયો હશે જે હું ગુજરાતીમાં રેકોર્ડ કરવાની હતી ર...